$2.25 \times 10^8\, m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/8$ માં)? (પ્રકાશનો વેગ $3 \times 10^8\, m/s$ છે).

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ હોય,તો તેનો વેગ કેટલો થાય?

Difficult
View Solution

જો મુક્ત ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા બમણી કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા ગણા બદલાશે?

જો પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું રેખીય વેગમાન સમાન હોય,તો ઈલેક્ટ્રોનની સાપેક્ષે:

એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી એવા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે કે જેથી તેની ગતિઊર્જા $1.5 \ eV$ થાય. આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

જો ગતિમાં રહેલા કણની ગતિઊર્જામાં $36 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો વધારો કેટલો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo